સોમવાર, 17 ફેબ્રુઆરી, 2020

તટસ્થતા?

તટસ્થતા ?
 હાલ પત્રકારત્વમાં તટસ્થતાની બુમો પડી રહી છે. પત્રકાર તટસ્થ હોવો જોઈએ. નિષ્પક્ષ હોવો જોઈએ.   પણ ખરેખર તટસ્થતા એટલે શું? ઉદાહરણ તરીકે બે વ્યક્તિ છે. બન્ને વ્યક્તિ રોડ પર જતા હોય અને અકસ્માત થાય. તો એક વ્યક્તિ મદદ કરે, એબુલન્સ બોલાવે, દવાખાને લઈ જાય. અને બીજો માત્ર ટગર ટગર જોયા કરે. તો સ્વાભાવિક છે કે જેને વધુ મદદ કરી છે એના વિશે વધુ લખાય અને બીજા વિશે  ઓછુ. તો લોકો કહે પક્ષપાત કર્યો. જુવો જુવો પેલા વિશે સારું લખ્યું  અને બીજા માટે કંઈ નહિ. પેલાનો પક્ષ લીધો. પક્ષો વચ્ચે પણ આવું જ થતું હોય છે.  માની લઈએ એક પક્ષ ખૂબ સારુ કામ કરે છે અને (જોકે હાલના સમયમાં એવું નથી હોતુ.) બીજો તેનાથી થોડું ઓછુ. તો જે વધારે સારુ કે ખરાબ કરે તે વધુ પ્રકાશમાં આવે. બીજો તેનાથી ઓછો. તો શું અન્યાય છે? જે છે એ લખવામાં આવે છે.
 પત્રકાર લખવામાં તટસ્થતા જાળવે તેમ બધાં ઈચ્છે છે. તો સામે તટસ્થતાભર્યા કાર્યો પણ કરવા પડે ને? તો જ તટસ્થાતી લખી શકાય ને?

રવિવાર, 16 ફેબ્રુઆરી, 2020

ઘઉંનો લહેરાતો પાક:મોસમ

    હાલ ખેતરોમાં લીલોછમ ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. આ લીલુડો પાક નિહાળવો કોને ન ગમે! આ વર્ષે સારા પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન થવાનુું ખેેેેડૂતો કહી રહ્યાં છે. (આ ફોટો અનુક્રમે આણંદના રાજુપુરા અને મહુધાના #ચુણેલ ગામનો છે.)












વિદ્યાર્થીઓને માસિકધર્મ પળાવતી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ: ભૂજ

વિદ્યાર્થીઓને માસિકધર્મ પળાવતી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ: ભૂજ
ભૂજની સહજાનંદ છાત્રાલયમાં રજસ્વલા( માસિકધર્મ) ન પાળતાં વિદ્યાર્થીનીઓના કપડાં ઉતારી તપાસ કરી હતી. જેના લીધે વિદ્યાર્થીનીઓએ  વિરોધ કરી રહી છે. ઈન્સ્ટિટ્યુટના નિયમનું   ઉલ્લંઘન  કરવાથી વિદ્યાર્થીનીઓની તપાસ કરવામાં આવી હતી. તેમ સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ તરફથી જણાવવામાં આવ્યું હતું. પરંતુ આવું કરવું કેટલું યોગ્ય? સંતો-સાધુઓ સ્રીઓની કુખેથી જન્મ લે છે. પછી તે જ સ્રીઓને માસિક ધર્મનું પાલન કરાવતાં થઈ જાય છે. સ્રીઓએ શું કરવું અને ન કરવું તે કહેવાનું લાઈસન્સ લઈને બેસી જતાં હોય છે.
માસિક ધર્મ અને ભગવાન:
લોકોમાં માનસિકતા ઘર કરી ગઈ છે કે સ્રીઓને માસિકધર્મ આવવાને કારણે ભગવાન અછૂત થઈ જાય છે. તેમ કહેવામાં આવે છે. ઘરમાં પણ આ જ શીખવામાં આવતું હોય છે. કોઈ તેનું યોગ્ય કારણ સમજાવતું નથી. આપણા ધર્મગ્રંથોમાં પણ માસિકધર્મને ભગવાન સાથે જોડી દેવામાં આવે છે. મેરા ન્યુઝના રમેશ સાવરણીના લેખમાં 'માસિકધર્મ પળાવવાનું   કારણ ધર્મગ્રંથો અને સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી દર્શાવ્યું છે.' તેમાં નિયમો લખેલા છે. તે રીતે સ્રીઓએ અનુસરણ કરવું પડે છે. બંધારણ સ્વતંત્રતા આપી છે પણ આવા સંપ્રદાયો સ્રીઓને સંકુચિત કરતાં હોય છે. તે જે-તે સમયને અનુરૂપ હતા. પણ અત્યારે આ નિયમો યોગ્ય નથી. ઘણા મંદિરો કે સંસ્થાઓ છે ત્યાં સ્રીઓને પ્રવેશ પર રોક હોતી નથી. પરંતુ અમુક સ્થળોએ આ પ્રકારે હોય છે.

એક વર્ષ પહેલા સબરિમાલા મંદિરમાં પણ 10 વર્ષથી વધુ વય ધરાવતી સ્રીઓને પ્રવેશ પર રોક હતી. જેથી સુપ્રીમકોર્ટે સ્રીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને પંદરસો વર્ષ જુની પરંપરાને છોડી હતી. તેવી જ રીતે ભૂજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટમાં યુવતીઓ માટે પણ  કાયદો લાગુ કરવો જોઈએ, અને સહજાનંદ ઈન્સ્ટિટ્યુટ સામે બંધારણીય મૂલ્યો ધ્યાને રાખી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.





શનિવાર, 15 ફેબ્રુઆરી, 2020

रामंदिर और राजनिति

रामंदिर और राजनिति
राम मंदिर फैसले के बाद राजनितिक बंध होने के दावे किए जा रहे थे। लेकिन राम मंदिर फैसले के बाद राजनितिक शुरू हुई हो एसा लग रहा है। राम मंदिर मे ट्रस्टि चुनने कि उच्च न्यायालय ने सरकार को कमान सोपी है। ईस तोर पर सरकारने पंदरह ट्रस्टि चुने। उसे में एक दलित को सामिल किया है। सामिल करकर सरकार भेदभाव नहीं करती यह देखाना चाह रहीं हैं। पर हकीकत क्या है आप सब जानते है। यह ट्रस्टि पंदरह कब तक रहे गे? उसके बात कौन होगा? उस पर कोई चर्चा नहीं की।
कई साधुसंतने राम मंदिर ट्रस्ट मे सामिल होने के लिए नाराजगी जताई है। योग्य स्थान न मिलने पर सरकार को आंदोलन करने की चिमकी दि है। ईस तरह मंदिर में सरकार का हाथ रहेगा।


वैलेन्टाइन डे का बजरंगदल द्वारा विरोध: अहमदाबाद

   वैलेन्टाइन डे का बजरंगदल द्वारा विरोध: अहमदाबाद
बजरंगदल के लोगो द्वारा कल अहमदाबाद में विरोध किया गया। बाइक लेकर आये लोगो ने अहमदाबाद के रिवरफ्रन्ट से युगलो को भगाया। उस में भाई-बहन भी हो सकते थे। यह कदम उठाने पर युवाओं को बजरंगदल पर रोष है। जब भारत में  बलात्कर  होता है तब संस्कृति कहा जाति है। और प्रेम करना निजी मामला है। भारत के संविधानने स्वतंत्र से जिने का सब को अधिकार देया है। पुक्त लोग अपने आप निर्णय लेने में सक्षम होते है।
    बजरंगदल के लोगो ने हिंदु बेटियां प्यार के चक्कर मे न पडे और हिंदु संस्कृति के बचाव में इतनी गीरी हुई हरकत की थी। जैसे हिंदु संस्कृति का ठेका बजरंगदलने ले रखा हो।  सरकारने भी परिपत्र किया कि स्कूलों मे वैलेन्टाइन की बजाय मातृ-पितृ दिन मनाया जाये। स्कूलों ने भी इस परिपत्र का पालन किया। फिर वही स्कूलों में से बच्चो के साथ शोषण होने के मुद्दे उछल कर बहार आते है।

    यह सवाल पोलिसतंत्र पर होता भी है। रक्षा की बजाय  तमाशा देखते रहे। बजरंगदल लोग अश्लीलता के नाम पर डंडे लेकर पीछे हो गये थे। वोह भी बिना हेलमेट। भीर भी जनता की रक्षा करनेवाली पुलिस कुछ भी कर ना पाई।

      लेकिन बजरंग दल कुछ भी करले, लेकिन नफ़रत से दुनिया नहीं चलती। दुनिया में प्यार होता रहे गा। 
                                                   - Mahesh od

તટસ્થતા?

તટસ્થતા ?  હાલ પત્રકારત્વમાં તટસ્થતાની બુમો પડી રહી છે. પત્રકાર તટસ્થ હોવો જોઈએ. નિષ્પક્ષ હોવો જોઈએ.   પણ ખરેખર તટસ્થતા એટલે શું? ઉદાહરણ તરી...