હું એક વખત કૉલેજથી ઘરે પાછો આવતો હતો. બે બસ બદલવાની હતી. ડાયરેક્ટ ચુણેલની છૂટી ગઇ હતી. નડિયાદથી પણસોરા અને પણસોરાથી ચુણેલ. બસમાં બેઠો. સામે આણંદથી આવતી બસ પકડવાની. સમયની ઉણપ હતી તેથી સમય જોવાની તલપ લાગી. કોઈ મોબાઈલ કે ઘડિયાળવાળું બેઠું નોહતુ. એક છોકરી બેઠેલી પણ સમય પૂછવામાય ખચકાયો. વચ્ચેથી એક કાકા બેઠાં. ત્રણની સીટમાં બેઠેલો એટલે તરત જગ્યા આપી દીધી. કાકાએ ટીકીટ લીધી. કાકા સાથે હાસ્યરોળી વાતો કરવાનું શરુ કર્યું. અને આ સાથે જ ટીકીટ માગી. કાકા પણ એકદમ જોતાં રહ્યાં કે મારી ટીકીટ કેમ માગતો હશે? પણ તોય આપી. સમય જોયો. કાકાએ પૂછયું ટીકીટમાં શું હતું તો જોયું? મેં કહ્યું: સમય. કાકા બોલ્યા: ભયલા સામેય ઘડિયાળ છે. કારણ કે મીની બસ હતી. અરેરેરે.. હુંય બાઘો..
રવિવાર, 2 ડિસેમ્બર, 2018

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
તટસ્થતા?
તટસ્થતા ? હાલ પત્રકારત્વમાં તટસ્થતાની બુમો પડી રહી છે. પત્રકાર તટસ્થ હોવો જોઈએ. નિષ્પક્ષ હોવો જોઈએ. પણ ખરેખર તટસ્થતા એટલે શું? ઉદાહરણ તરી...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો